અતરાપી

  1. home
  2. Books
  3. અતરાપી

અતરાપી

4.30 101 11
Share:

તમે ક્યારેય જીવન કહેવાતા રહસ્યને સમજવા પ્રયત્ન કર્યો...

Also Available in:

  • Amazon
  • Audible
  • Barnes & Noble
  • AbeBooks
  • Kobo

More Details

તમે ક્યારેય જીવન કહેવાતા રહસ્યને સમજવા પ્રયત્ન કર્યો છે? તમને જો ક્યારેક પણ તમે ખરેખર કોણ અને શું છો, આવા કેમ છો- તેવા વિચાર આવ્યા હોય તો અતરાપી ચોક્કસ તમારા માટે છે.

આ એક સાદી પણ અનોખી કથા છે. એક વૈભવી કુટુંબને ત્યાં જોડિયાં જન્મે છે. મોટા કૌલેયકને સમાજે નક્કી કરેલા સન્માર્ગને વળગીને મુખ્ય-ધારામાં રહીને જીવવાનું ગમે છે. નાના સારમેયને સતત પ્રશ્નો પૂછવાનું ગમે છે. તેને ફૂલો સાથે વાત કરવી કે અજાણ્યા સ્વરો સાંભળવાનું પણ ગમે.

પરમ મુક્તિને ઝંખતા કૌલેયક અને બંધનથી દૂર રહેવા માગતો સારમેય, બેઉ જણ પોતપોતાને રસ્તે જીવનના કેવા અર્થોને પામે છે તેની વાત કરતી આ કથાનો નાયક અને તેનો ભાઈ બન્ને ગલૂડિયાં, શ્વાન છે. શિક્ષણ, જીવન, બંધન અને મુક્તિ, ધર્મ, ઈશ્વર અને આત્મા, અનેક વિષયોને આવરી લેતી સારમેયની આ કથા વાચકને જકડી રાખેને વિચાર કરવા પ્રેરે છે. આ કથા અંગ્રેજી, મરાઠી અને હિન્દીમાં આદર પામી છે

  • Format:Hardcover
  • Pages:196 pages
  • Publication:2012
  • Publisher:Gurjar Granth Ratna Karyalaya (GGA)
  • Edition:
  • Language:guj
  • ISBN10:8184807392
  • ISBN13:9788184807394
  • kindle Asin:8184807392

About Author

Dhruv Bhatt

Dhruv Bhatt

4.45 1412 222
View All Books

Related BooksYou May Also Like

View All